Header Ads

Header ADS

શ્રી જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા તા. ૦૨ / ૧૧ / ૨૦૨૦ ના રોજ જામનગર તથા રાજકોટ ના કોરોનાવોરીઅર્સ ડોક્ટર નો સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો

                


   શ્રી જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા તા. ૦૨ / ૧૧ / ૨૦૨૦ ના રોજ જામનગર તથા રાજકોટ ના કોરોનાવોરીઅર્સ ડોક્ટર નો સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ( ગુર્જર સુથાર જ્ઞાતિ )  અગ્રણી અને સમાજ સભ્યો ની હાજરી માં કોરોનાવોરીઅર્સ ડોક્ટરો નું સન્માન કરવામાં આવ્યું હતું    

માહિતી : જીતેન્દ્રભાઈ ગજ્જર (અમદાવાદ)

No comments

Powered by Blogger.